fbpx

પાટણના સરીયદ મુકામે રામનવમીના પવિત્ર દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રી રામ સેના દ્વારા અનોખી પહેલ કરાઈ..

Date:

શ્રી રામ સેનાના સેવા ભાવિ 50 જેટલા નવયુવાનએ સ્વેચ્છાએ પોતાનું રક્તદાન કર્યું..

પાટણ તા. 30
પાટણના સરીયદ ગામે શ્રી રામ સેના દ્વારા રામનવમી ના પવિત્ર દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સેવાની અનોખી પહેલ કરવામાં આવી હતી.

જેમાં 50 જેટલા યુવાનોએ સ્વેચ્છાએ પોતાનું રક્તદાન કરી રામનવમીના પવિત્ર દિવસની ઉજવણીને અનોખી રીતે ઉજવી અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.

રામનવમીના પવિત્ર દિવસે સરીયદના નવ યુવાનો દ્વારા રચિત શ્રી રામ સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરીયદ ગામે આયોજિત કરાયેલા શ્રી રામ સેના ના બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણ ની એચ.કે વોલન્ટરી બ્લડ બેન્ક પરિવારના સ્ટાફે બ્લડ કલેક્શન માટેની પોતાની સુંદર સેવાઓ આપી બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધ ખોળ હાથ ધરી : પરિવારજનોમાં...

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.

પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. ~ #369News

પાટણની જય ભીમ ફાઉન્ડેશનની બહેનોએ બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વ ઉજવ્યું..

પાટણ,તા.૧૯જયભીમ ફાઉન્ડેશન, પાટણના જિલ્લા પ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકીની...