fbpx

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાત્મા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.

Date:

રાજ્યસભા ના સાંસદ દિનેશ અનાવાડીયા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. 11
“મહાત્મા જ્યોતિબા ફુલે જી”ની જન્મજયંતીએ જિલ્લા ભાજપ કાયૉલય ખાતે મંગળવારે પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા આયોજિત કાર્યક્રમમાં રાજયસભા ના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિનેશ
ભાઈ અનાવાડિયા એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાજયસભાના સાંસદ દ્રારા મહાત્મા જયોતિબા ફુલેજી ના જીવનની સંઘર્ષ અને સફળતાની વાત કરી હતી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એન. ચૌધરી, મહામંત્રી રમેશ ભાઈ દેસાઈ, બચુજી ઠાકોર, સહિત મંડલ ના પ્રમુખ,મહામંત્રી, જિલ્લા ના પદાધિકારીઓ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ની બેક ઓફ બરોડા દ્વારા લોન બાકી પેટે સીલ કરાયેલ મિલકત નું સીલ તોડનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ..

હારીજ ની બેક ઓફ બરોડા દ્વારા લોન બાકી પેટે સીલ કરાયેલ મિલકત નું સીલ તોડનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ.. ~ #369News

NRLM યોજનાના સંકલનથી સ્વસહાય જૂથની બહેનોએ ગૃહઉદ્યોગની તાલીમ મેળવી.

પાટણ તા. 25 બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ જી દ્રારા યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ યોજાયો…

ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે દરેક ભારતીયે યોગગુરૂ બનવું પડશે...