fbpx

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની સમી-શંખેશ્વર ની સંયુક્ત બેઠક મળી..

Date:

સમી – શંખેશ્વર તાલુકાના પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સવૉનુંમતે વરણી કરાઈ..

પાટણ તા. 11
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ની સમી- શંખેશ્વર ની સંયુક્ત બેઠક મંગળવાર ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી પ્રદેશ સંયોજક મીનાજભાઈ મલીક, પ્રદેશ સહ સંયોજક ભાવેશ ભાઈ મુલાણી ની રાહબરી હેઠળ અને ગુજરાત પ્રદેશ મહા મંત્રી જેણુભા વાઘેલા પાટણ જીલ્લા પ્રમુખ યશપાલ સ્વામી, જીલ્લા મહામંત્રી વિજય ભાઈ પરમાર ની ઉપસ્થિત મા પ્રવચન જૈન શ્રૂત તિર્થ ખાતે યોજવામાં આવી હતી.

શંખેશ્વર ખાતે આયોજિત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની શંખેશ્વર સમી ની સંયુક્ત બેઠકમાં બંને તાલુકાઓના હોદ્દેદારો ની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી. જેમાં શંખેશ્વર-સમી ના પ્રમુખ તરીકે ગોપાલ ભાઈ સિંધવ, મહામંત્રી મયુર ભાઈ પંડ્યા,ઉપ પ્રમુખ પ્રવીણ ભાઈ પંચાલ, દિલીપ સિંહ જાડેજા, ખજાનચી ભીખાલાલ પરમાર, આઈ ટી સેલ રાજુભાઈ જોશી સહિત કારોબારી સભ્યો માં મુસ્તુફાભાઈ મેમણ, નટવરલાલ દવે અને નરસિંહભાઈ પરમારની સવૉનુમતે વરણી કરવા માં આવતા તેઓને નિમણૂક પત્રો ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામી ના વરદ હસ્તે એનાયત કરી શુભેચ્છા ઓ પાઠવવા માં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

લાયન્સ – લીઓ ક્લબ ઓફ પાટણના સેવા કેમ્પનો 20 હજાર થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો..

ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિતના મહાનુભાવો એ સેવા કેમ્પની સેવાઓને બિરદાવી.. પાટણ...

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- સિદ્ધપુરના આ સખી સહેલીઓ વર્ષોથી સાથે જ કરે છે મતદાન…

પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 મતદાનને સિદ્ધપુરના મતદારોમાં જુસ્સો...

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પાટણ જિલ્લા માં વાવાઝોડા ની અસર જોવા મળી..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી.. ~ #369News