fbpx

પાટણ જિલ્લા ભાજપ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વકૅશોપ યોજાયો..

Date:

વકતા દ્રારા ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો, કાર્યકરોને માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું..

પાટણ તા. 21 ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાનો મતદાતા ચેતના અભિયાન અંતર્ગત જિલ્લા વર્કશોપ સોમવારે જિલ્લા ભાજપ કાર્યાલય, પાટણ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમ મા મુખ્ય વક્તા પંકજભાઇ ચૌધરી મંત્રી પ્રદેશ ભાજપ દ્રારા માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના તમામ મંડળમાં મતદાતા ચેતના અભિયાન નું આયોજન કરવા અને નવા મતદારો ને વધુ માં વધુ જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા પાટણ જિલ્લા મતદાન ચેતના અભિયાન ઇન્ચાર્જ નંદાજી ઠાકોર,જશુભાઈ પટેલ, પ્રવીણભાઈ પરમાર,બાબુજી ઠાકોર્, મિડિયા ઇન્ચાર્જ જયેશ દરજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ.માં ફુલપતિના મુદ્દા અંગે કારોબારી બેઠકનું અધ્યક્ષ પદ મુકેશભાઈ પટેલે સંભાળ્યું…

પાટણ તા. ૧૪પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની...

યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિ કિંગ અવરનેસ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 28પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના કન્વેન્શન...

૩૧ દિવસની સારવાર બાદ પાટણની સંજીવની મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દીને નવજીવન મળ્યું…

માગૅ અકસ્માત દરમ્યાન મૃતપાય હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ...

પાટણની બોમ્બે મેટલ પ્રા. શાળામાં અંધ શ્રદ્ધા દુર કરવાનો કાર્યક્રમ યોજાયો.

પાટણ તા. ૧૩પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે બુધવારે...