fbpx

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે 18 ગાય અને 3 આખલા ઓના દિવેલા નો કુણો ઘાસચારો ખાતા મોત નિપજ્યા..

Date:

પશુપાલકના માથે આ તૂટી પડ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સરકાર સહાય ચૂકવે તેવી માંગ..

પાટણ તા. 17
તાજેતરમાં જ પાટણ પંથકના સમી વિસ્તાર માં લીલો ચારો ચરીને પરત ફરી રહેલા 30 થી વધુ ઘેટા ના મૃત્યુ થયા ની ઘટના બનવા પામી હતી તેવી જ ઘટના સોમવારના રોજ સાંતલપુર ના ધોકાવાડા ગામની 18 ગાયો અને 3 આખલા સાથે 21 ગૌધન દિવેલાના ખેતરમાં ચરવા જતા અને વધુ પડતી ગરમી અને કુણા દિવેલાનો પાક ખાઈ જવાથી મૃત્યુ પામતાં ધોકાવાડા ગામમાં અરેરાટી પામી જવા પામી હતી તો બનાવના પગલે પશુ પાલક ને પણ માથેઆભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ નું નિમૉણ થવા પામ્યું હોય તંત્ર દ્વારા પશુપાલકને પશુઓના મૃત્યુ બદલ સરકાર તરફ થી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બામરોલી પ્રા. શાળામાં ઈન્સ્ટોલેશન વગર ધૂળ ખાઈ રહ્યાં છે કોમ્પ્યુટર સેટો…

છતાં કોમ્પ્યુટરે કોમ્પ્યુટર ના જ્ઞાન માટે વિધાર્થીઓ કાગડોળે રાહ...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડાક ચૌ-પાલ કાર્યક્રમ યોજાયો…

આજે પણ પોસ્ટ પરનો વિશ્વાસ લોકોમાં અકબંધ રહ્યો છે...

પાટણ યુનિવર્સિટીના નવા શૈક્ષણિક સત્ર સુધી 17 જેટલા સેનેટ સભ્યોની કાર્યકારી કુલપતિ દ્વારા નિમણૂક કરાઈ..

પાટણ યુનિવર્સિટીના નવા શૈક્ષણિક સત્ર સુધી 17 જેટલા સેનેટ સભ્યોની કાર્યકારી કુલપતિ દ્વારા નિમણૂક કરાઈ.. ~ #369News