google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ડૉ. રાજગોપાલ મહારાજા દ્વારા લેખિત પુસ્તકનું વિમોચન કરાયું..

Date:

પાટણ તા. 3
પાટણના ડો. રાજ ગોપાલ મહારાજા દ્રારા લીખીત પુસ્તક નું તા. ૩ મે, ૨૦૨૩ના રોજ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લા શિક્ષણા અધિકારી અશોકભાઈ ચૌધરી તથા સરસ્વતી તાલુકાના પૂર્વ સંસદીય સચિવ અને કાંસા એસ. પી. ઠાકોર સર્વોદય હાઈસ્કૂલના ટ્રસ્ટી કેશાજી ઠાકોર,શિક્ષણ નિરીક્ષક અને નાયબ નિરંતર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં મેથેમેટિકલ ફોર્મ્યુલેશન ઓફ સોફ્ટવેર રિલાયબિલીટી ઓફ ગ્રોથ મોડેલ્સ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તકનું લેખન કાર્ય પાટણના ડૉ. રાજગોપાલ મહારાજાએ કર્યું છે. જે પાટણવાસીઓ માટે ગૌરવ સમાન છે. આ પુસ્તક ગણિત અને કમ્પ્યુટરના સંશોધન કરનાર વિદ્યાર્થીઓ તથા નિષ્ણાતો માટે ઉપયોગી સાબિત થશે. આ પુસ્તક ઓનલાઇન flipkart અને amazon પર થી મેળવી શકાશે તેવું પુસ્તક ના લેખક ડો. રાજ ગોપાલ મહારાજા એ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વતની સંજય વકીલ ને ધમૅ જાગૃતિ કેન્દ્ર દ્વારા સન્માનિત કરાયા..

પાટણ તા. 12 પાટણના વતની તથા જાણીતા ઇતિહાસકાર પ્રા.મુકુન્દભાઈ...

પાટણ ના ધારપુર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પાચ થીમ આધારિત કાયૅક્રમો યોજાયા..

પાટણ તા. 10 પાટણ તાલુકાના ધારપુર ગામે ગુરૂવારે"મારી માટી...

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ.. ~ #369News

પરશુરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટી ના હોદ્દેદારો- ડિરેક્ટરોની મિટિંગ મળી.

શેર હોલ્ડર વધે તેના ઉપર ભાર મુકાયો…પાટણ તા. 30પરશુરામ...