fbpx

પાટણ ના ધારપુર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પાચ થીમ આધારિત કાયૅક્રમો યોજાયા..

Date:

પાટણ તા. 10 પાટણ તાલુકાના ધારપુર ગામે ગુરૂવારે”મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મંત્રી જયરામભાઈ દેસાઈ, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી હરીભાઇ પટેલ, પાટણ તાલુકા પંચાયત સા.ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, પાટણ તાલુકા યુવા ભાજપ મંત્રી ફતેસિંહ ઠાકોર, તાલુકા અમલીકરણ અધિકારી મુકેશભાઈ લીમ્બાચીયા, આચાર્ય અરવિંદભાઈ,તલાટી પુનમબેન જોષી તથા કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

છેલ્લા 25 વષૅથી સેટેલાઈટ વિસ્તારમાં કરાતી ગણેશ ઉત્સવ ની ઉજવણી..

પાટણ પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી કમલેશભાઈ પ્રજાપતિ અને તેમના...

પાટણની તપોવન સ્કૂલ ખાતે પાંચ દિવસ માટે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરાઈ..

શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા...