fbpx

પાટણ જિલ્લા વિચરતી જાતી ના પડતર પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ રજુઆત કરાઈ..

Date:

પાટણ તા. ૨૧
પાટણ કલેકટર કચેરી ખાતે વિચરતી જાતિના પેન્ડિગ પ્રશ્નો બાબતે શુક્રવારે રજુઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના તમામ તાલુકા માં વસતા વિચરતી જાતિ લોકો ના પેન્ડિગ પ્રશ્નો બાબતે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના ફાઉન્ડર મિતલબેન પટેલે કલેકટર ને મળીને રજુઆત કરી હતી.

જેમાં મુખ્ય ઘર વિહોણા પરિવારના પ્લોટની દરખાસ્ત અને અને રેશનકાર્ડ કાર્ડ અને પાણી ના ઘણા વર્ષથી પેન્ડિગ પ્રશ્નો હતા તે બાબતે રજૂઆત કરી હતી. કલેકટરે ખૂબ ઝડપ થી માં તમામ પ્રશ્નો નું નીરાકારણ લાવવાની ખાતરી આપી હતી.જેમાં વિચરતા સમુદાય સમર્થન મંચ ના ફાઉન્ડર મિતલબેન પટેલ અને પાટણ જિલ્લા ના કાર્યકર મોહનભાઈ બજાણીયા હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખે એસઆઇ સહિત વોડૅ ઇન્સ્પેક્ટરોને લેશન આપ્યું..

સ્વચ્છતા,ટ્રાફિક,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, પાણી, નડતરરૂપ ના દબાણો,આડેધડ ઊભી...