fbpx

પાટણ પ્રજાપતિ સમાજના યુવા ઉત્સાહી અને સેવાભાવી યુથ કલબના સભ્ય કનુભાઈ પ્રજાપતિ મોક્ષધામ સિધાવ્યા..

Date:

પાટણ તા. 23
પાટણ પ્રજાપતિ સમાજના યુવા ઉત્સાહી અને સેવાભાવી દરેક કાયૅમાં હમેશા અગ્રેસર રહી સમાજ માટે નિસ્વાથૅ સેવા આપનાર પ્રજાપતિ યુથ ક્લબના સભ્ય કનુભાઈ સોમાભાઈ પ્રજાપતિ નું મંગળવારે ટુકી માંદગી બાદ તેઓના નિવાસ સ્થાને અવસાન થતાં તેઓના પરિવારજનો સહિત પાટણ પ્રજાપતિ સમાજે સાચો સેવક ગુમાવ્યા ની લાગણી સાથે ધેરા દુખની અનુભુતિ વ્યકત કરી છે.પરમ કૃપાળુ પરમાત્મા શ્રી પદ્મનાભ ભગવાન સ્વ.ના આત્માને વૈકુંઠમાં સ્થાન આપે તેવી પ્રાથૅના સ્વ.કનુભાઈ પ્રજાપતિ ની અંતિમ યાત્રા આજે મંગળવારે તેઓના નિવાસ સ્થાન મોટા નો વાસ, ભેસાતવાડા નજીક હિગળા ચાચર પાસે થી સાજે 6-00 કલાકે થી નિકળી પદ્મનાભ મુકિતધામ ખાતે જશે. ઓમ શાંતિ.. ????????????????

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુર સિવિલના તબીબો એ એક મહિનાની સારવાર આપી ગાંધીધામ ના ધનુરવા ના દર્દીને સ્વસ્થ બનાવ્યો…

મોતના મુખમાંથી પરત આવેલા દર્દી સહિત પરિવારજનોએ ધારપુર હોસ્પિટલના...

સિધ્ધપુર શહેર માથી ભંગારના ડેલામાથી ચોરી કરનાર શખ્સને ચોરીના મુદ્દામાલ એલસીબીએ દબોચ્યો…

પાટણ તા. ૨૧પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરમાં આવેલ...