fbpx

સંદેશના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી ચિ.વંશી એ ધો.12 કોમસૅ મા 98.40 પીઆર સાથે સિધ્ધી હાંસલ કરી..

Date:

પાટણ જિલ્લાના પત્રકારો એ ખુશી વ્યક્ત કરી ચિ. વંશી ને શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 31
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધો 12 આટૅસ અને કોમર્સ નું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ધો 12 કોમર્સ મા અમદાવાદ ની એચ. બી. કાપડીયા સ્કૂલ મા અભ્યાસ કરતી ચિ.વંશી હિમાંશુભાઈ વ્યાસે 98.40. પીઆર સાથે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પોતાના પરિવાર સહિત શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે.ચિ.વંશી એ પાટણ ના જાણીતા પત્રકાર અને સંદેશ ના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી હોય તેના ઉચ્ચ પરિણામ થી પત્રકાર આલમમાં પણ ખુશી સાથે ચિ. વંશી ને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવી કામના વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

એક વૃક્ષ દેશ કે નામ અંતગૅત મુસ્લિમ સમાજ ની ચાર સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું..

મુસ્લિમ સમાજ ના ધમૅ સ્થાનો પર વિવિધ પ્રકારના વૃક્ષો...

પાટણ જિલ્લાના સમીના જાસ્કા નજીક છોટા હાથી, ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, બેના મોત

અકસ્માત બનતાં ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ને ભાગી છુટ્યો...

પાટણ શહેરમાં જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 નાં અંત સુધીમાં કુલ જન્મ દર 10123 બાળકો જન્મ્યા..

પાટણ શહેરમાં જન્મ દરની સામે હોસ્પિટલમાં જન્મ દરમિયાન તુરંત...