google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બીપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી ટાટની પરિક્ષા લેટ લેવા પાટણ ધારાસભ્ય ની માગ..

Date:

રાજયના શિક્ષણમંત્રી ને પત્ર લખી ધારાસભ્ય દ્રારા રજુઆત કરવામાં આવી..

પાટણ તા. 14
રાજ્ય સરકાર દ્વારા ટેટની પરિક્ષા તા ૪/૫/૨૦૨૩ ના રોજ લેવાયેલ હતી તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવેલ છે.આ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયેલ ઉમેદવારો ની મુખ્યલેખિત પરિક્ષા તા.૧૮/૬/૨૩ રવીવારના રોજ લેવાનાર છે પરંતુ રાજ્યની અંદર ભયંકર બીપરજોય વાવાઝોડાની અસર હોઈ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવેલ છે.અને વિદ્યાર્થીઓ પરીક્ષા માં હાજરી આપી શકે તેમ નથી તો તાત્કાલિક આ પરિક્ષા વાવાઝોડા પછી લેવાય તેવી યોગ્ય જાહેર વ્યવસ્થા કરવાની માગ સાથે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્રારા રાજયના શિક્ષણમંત્રી ને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાણી ની વાવ ગાયક પ્રહર વોરા તેમજ કલ્યાણી કૌઠાળકર ના સુરોમાં રંગાઈ…

પાટણ તા. ૫ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક...

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે પાટણના ભૈરવ રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ કરાયો..

ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પરિવારના યજમાન પદે યોજાયેલા યજ્ઞના દશૅન-પ્રસાદ...