google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાણી ની વાવ ગાયક પ્રહર વોરા તેમજ કલ્યાણી કૌઠાળકર ના સુરોમાં રંગાઈ…

Date:

પાટણ તા. ૫
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો પ્રહર વોરા તેમજ કલ્યાણી કૌઠાળકરે રાણકી વાવમાં સૂરોનો શણગાર કરીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

રાણકી વાવ ઉત્સવનાં બે દિવસીય કાર્યક્રમમાં પાટણ શહેરની પ્રજાનું ભરપૂર મનોરંજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધીકારીઓ તેમજ બહોળી સંખ્યામાં પાટણનાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ…

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ… ~ #369News

પાલિકા એ પાકું દબાણ દુર કયુઁ તો દબાણકતૉએ પતરા ના સેડ મારી પુનઃ દબાણ કયુઁ..

પાલિકા દ્વારા આ જગ્યા પરનું દબાણ કાયમી દૂર કરી...

પાટણ ખાતે આયોજિત તાલુકા કક્ષાની જાડા ધાન્ય ની વાનગી હરિફાઈ મા દેવિકાબેન ત્રિવેદી એ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો.

પાટણ ખાતે આયોજિત તાલુકા કક્ષાની જાડા ધાન્ય ની વાનગી હરિફાઈ મા દેવિકાબેન ત્રિવેદી એ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો. ~ #369News