google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયનું NEET નું ઝળહળતુ પરિણામ આવ્યું…

Date:

પાટણ તા. 14

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પૈકી સાયન્સનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માગતા વિધાર્થીઓ કેન્દ્રીય નીટ NEET પરીક્ષા આપી તેમાં સફળતા પ્રાપ્ત કરેલ છે. જેમાં મોદી જય એન 586 ગુણ, પટેલ હેલી કે 549,પરીખ રુચા આર 527,પટેલ પ્રિયાંશું એ 490,દેસાઈ કરણ જે 489,દેસાઈ સાહીલ બી 431,દેસાઈ વિવેક બી 430,દેસાઈ મિલન બી 401, દેસાઈ હેમીલ સી 375,દેસાઈ આશા પી 302ગુણ મેળવી સફળતા મેળવી છે.

તમામ વિધાર્થીઓને શાળા ના વડા ડૉ.બળદેવભાઈ દેસાઈ અને શિક્ષકગણે અભિનંદન પાઠવી બી ડી સાર્વજનિક વિધાલયે અનેક ડોકટર આપ્યા છે અને વર્તમાનમાં પણ શ્રેષ્ઠ શિક્ષણ આપી પાટણ નગર ની સેવા કરી રહી છે. આ સેવા માટે જૈન શ્રેષ્ઠિઓ સેવા આપે છે તે તમામ નો આભાર વ્યક્ત કયોૅ હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

7:00 થી 17:00 કલાક સુધી થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 62.69%15:- કાંકરેજ:- 52.19%16 :- રાધનપુર :-...

વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ રસ દાખવવો જોઈએ : પાલિકા પ્રમુખ..

પાટણની ગોપાલક વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા...