fbpx

વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ રસ દાખવવો જોઈએ : પાલિકા પ્રમુખ..

Date:

પાટણની ગોપાલક વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ..

પાટણ તા. ૧૨
પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ એસ એમ દેસાઈ ગોપાલક હાઇસ્કુલ ખાતે શુક્રવારના રોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સ્વામી વિવેકાનંદ જન્મ જયતિ નિમિતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વિવિધ રમત ગમત સ્પધૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોપાલક વિદ્યાલય ખાતે આયોજિત કરાયેલ આ રમતગમત સ્પધૉના કાર્યક્રમ મા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર એ પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ રુચિ દાખવવા અપીલ કરી આ સ્પધૉમાં ભાગ લેનાર તમામ સ્પધૅકોને શુભેચ્છાઓ પાઠવી વિધાલયમા શિક્ષણની સાથે સાથે રમત ગમત ના આયોજન કરવા બદલ સમગ્ર વિધાલય પરિવારને બિરદાવ્યા હતા.

ગોપાલક વિદ્યાલય ખાતે આયોજિત રમત ગમત સ્પર્ધામાં ખાસ ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નું શાળા સંચાલકો દ્વારા સાલ અને મોમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ‘માં નો પરિવાર’ દ્વારા મોટીવેશન સ્પિકર નેહલ ગઢવી નો કાર્યક્રમ યોજાયો..

ફોનની ડી.પી.માં કે કારની બોનેટ પર રાષ્ટ્રધ્વજ રાખવાથી રાષ્ટ્રભક્તિ...

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું…

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું… ~ #369News

પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાને 132 મા જન્મદિને માલ્યાપણૅ કરાયું..

પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાને 132 મા જન્મદિને માલ્યાપણૅ કરાયું.. ~ #369News