google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના વસાવાડા ગેટ નજીક ના જર્જરિત મકાનની દિવાલ મોડી રાત્રે ધરાશાયી બનતાં ગૌમાતા દટાયા..

Date:

પાલિકા ની ટીમે ધટના સ્થળે દોડી આવી યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી ગૌમાતા ને સહીસલામત કાઢયા..

પાટણ તા. 17

પાટણ શહેરના રામ રહીમ અન્નક્ષેત્ર ની બાજુમાં આવેલ વસાવાડા ગેટ નજીક ના જર્જરીત મકાનની દિવાલ શુક્રવારની મોડી રાત્રે ધરાસાઈ બનતા મકાનના કાટમાળ નીચે ગૌમાતા દટાતા અફડા તફડી મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ પાલિકા ને કરાતા પાલિકા ટીમ તાત્કાલિક જીસીબી, ટ્રેક્ટર લઈ ધટના સ્થળે દોડી જઈને ધારાસાઈ થયેલું મકાન નો કાટમાળ અને તેની બાજુના પીપળાના ઝાડ ને દુર કરી ગૌમાતાને હેમખેમ બહાર કાઢતા સૌએ રાહત અનુભવી હતી.

શુક્રવાર ની રાત્રે 10:30 વાગે સજૉયેલી આ ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જીસીબી ઓપરેટર કલ્પેશજી ઠાકોર,રમેશ ભરવાડ,રમેશ પટેલસહિતવાહન શાખાની ટીમ ધટના સ્થળે ઉપસ્થિત પહોંચી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એપીએમસી ને ગુજરાત નિયંત્રિત બજાર સંધ નું કાયમી સભ્યપદ પ્રાપ્ત થયું..

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદની વાર્ષિક પ્રતિનિધિ સભા બેઠક...