fbpx

પાટણ પોલીસ ની માનવતાદી કામગીરી સરાહનીય બની..

Date:

પાટણ તા. 17
પાટણ જિલ્લા પોલીસ દ્વારા “બિપરજોય વાવાઝોડા” અનુસંધાને શનિવારે હારીજ ખાતે પેટ્રોલિંગ દરમ્યાન જશવંતપુરા થી કાતરા રોડ ઉપર ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા મજુરોના છાપરામાં પાણી ભરાઈ જતા

ત્યાં ફસાયેલ લોકોને મદદ કરી બાળકો તેમજ વડીલોને રામનગર સેલ્ટર હોમ ખાતે પહોંચાડેલ અને તેમના માટે રહેવા જમવા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

પાટણ પોલીસ ની માનવતાવાદી કામગીરી સરાહનીય બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા..

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા.. ~ #369News

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગણેશ- શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ..

પાટણ તા. 2 નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત...

હારીજ ITI પાસે એસ.ટી.બસ અને અલ્ટો વચ્ચે સજૉયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત..

હારીજ થી ભુજ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો.. પાટણ...