fbpx

પાટણ ની વિવેક લેબોરેટરી વાળા બાબુભાઈ પ્રજાપતિ ના સુપુત્ર ચિ.અવધે MBBS ડીગ્રી પ્રાપ્ત કરી ગૌરવ પ્રદાન કયુઁ..

Date:

પાટણ તા.21
પાટણ સ્થિત વિવેક પેથોલોજી લેબોરેટરી ધરાવતા અને પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિ ના સુપુત્ર અવધ ને સાંઇ તિરુપતિ યુનિવર્સિટી , ઉદેપુર દ્વારા તાજેતરમાં યોજાયેલ કોન્વેકેશન મા MBBS ની ડીગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

અવધ ની આ ઉપલબ્ધી પરિવાર માટે ગૌરવરૂપ બની છે ત્યારે આ ઉપલબ્ધિ સમયે પાટણ ના તબીબી મિત્રો, રોટરિયન મિત્રો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા પત્રકાર મિત્રો તથા વતન આદિવાડા ના સ્નેહીજનોએ અવધ ના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વેલ ડન અવધ વેલ ડન..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં આઇકોનિક બસ સ્ટેન્ડને તૈયાર થતાં હજુ એક વષૅ લાગશે…

પાટણ તા. ૨પાટણનાં અર્થતંત્રની કરોડરજજુ સમાન અને જુના બસસ્ટેન્ડ...