google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ભાવસાર પરિવાર દ્રારા કુળદેવી શ્રી હિગળાજ માતાજીના મંદિર શિખર પર ધ્વજા ચડાવી ધન્યતા અનુભવી..

Date:

પાટણ તા.23
ધમૅ ની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓના શિખરબધ્ધ મંદિરો ભકતજનો ના આસ્થા ના પ્રતિક સમાન શોભાયમાન બની રહ્યા છે.પાટણ શહેરના મધ્ય માં આવેલ હિગળા ચાચર ચોકમાં બિરાજમાન શ્રી હિંગળાજ માતાજીનું મંદિર શહેરીજ નોના આસ્થાનું પ્રતિક સમાન શોભાયમાન બની રહ્યું છે. પાટણ શહેરમાં વસતા ભાવસાર પરિવાર ના કુળદેવી શ્રી હિગળાજ માતાજીના મંદિર શિખર પર અષાઢ સુદ ચોથ ના પવિત્ર દિવસે પાટણ શહેરના જાણીતા એન્જિનિયર વિક્રમભાઈ ભાવસાર પરિવાર દ્રારા મંદિર શિખર પર ધ્વજા ચડાવવા નો લ્હાવો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ ધામિર્ક પ્રસંગે પાટણ ભાવસાર પરિવાર ના અન્ય સભ્યો એ પણ ઉપસ્થિત રહી કુળદેવી શ્રી હિગળાજ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૯ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

એક વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પકડી પાડતી પાટણ એલ.સી.બી.ટીમ..

પાટણ તા. ૧૫પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ના ચિરાગ...

ભાવ રાગ અને તાલ નુ ત્રીવેણી સંગમ એટલે ભરતનાટયમ્ :ધારા પરીખ..

પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા એન્યુઅલ ફંકશન યોજાયો…પાટણ...