google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

એક વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પકડી પાડતી પાટણ એલ.સી.બી.ટીમ..

Date:

પાટણ તા. ૧૫
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ના ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક પાટણ ના ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના અનુસંધાને પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે.પટેલ ના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સરસ્વતિ પો.સ્ટે.મા પ્રોહી એકટ કલમના ગુનાના કામના નાસતા-ફરતા આરોપી દયારામજી વિશારામ કણબી (ચૌધરી) ઉ.વ.૩૮ મુળ રહે. ધવા તા. લુણી જી. જોધપુર હાલ રહે. ગુડામાલાની, ધોરીમન્ના તા. ગુડામાલાની જી. બાડમેર વાળો હાલમાં પાટણ શિહોરી ત્રણ રસ્તા ખાતે હાજર હોવાની હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી નાસતા ફરતા આરોપી દયારામજી વિશારામ કણબી (ચૌધરી) ઉ.વ.૩૮ મુળ રહે. ધવા તા. લુણી જી. જોધપુર હાલ રહે. ગુડામાલા ની, ધોરીમન્ના તા. ગુડામાલાની જી. બાડમેર રાજસ્થાન રાજ્ય વાળાને શિહોરી ત્રણ રસ્તા ખાતેથી CRPC કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સરસ્વતિ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

આંબેડકર ઓપન યુનીવર્સીટી દ્રારા વિશ્વ વસ્તી દિન નિમિતે સ્પધૉ યોજાઈ..

વસ્તી વિષયક ૫૦ પ્રશ્નોની ઓનલાઇન સ્પર્ધામાં ૩૦૦ થી વધુ...

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી અને યમુનાવાડી ટ્રસ્ટ દ્વારા મહિલાઓને શિયાળાનાં વસાણા શીખવવામાં આવ્યા….

પાટણ તા. ૧૧પાટણની ઐતિહાસિહ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી અને યમુનાવાડીનાં...