google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પોલીસ મા ફરજ બજાવતા ૧ અધિકારી સહિત ૧૬ પોલીસ કર્મચારીઓને સમૂહમાં વય નિવૃતી વિદાયમાન અપાયું..

Date:

જિલ્લા પોલીસ વડા સહિત ના અધિકારીઓ એ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવી..

પાટણ તા. ૧
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ ની અધ્યક્ષતામાં પાટણ જીલ્લા પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ પૈકીના તા.૧/૧/૨૦૨૩ થી તા.૩૦/૬/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન વય નિવૃત થયેલ ૧ પોલીસ અધિકારી તથા કુલ -૧૬ કર્મચારીનાઓનો સમૂહ નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ પોલીસ અધિક્ષકની કચેરી પાટણ ખાતે શુક્રવારે સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નિવૃત થનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને તેમના પરિવારજનો અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિત મા જિલ્લા પોલીસ વડા સહિત ના અધિકારીઓના વરદ હસ્તે પ્રશંસાપત્ર, મોમેન્ટો વિગેરે એનાયત કરી તેઓનો નિવૃત્તિકાળ સુખમય અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

વય મર્યાદા ને લઇ નિવૃત થતાં પોલીસ અધિકારી સહિત ના પોલીસ કમૅચારીઓએ પોતાની ફરજ દરમ્યાન અધિકારીઓ સહિત સહ કમૅચારીઓના મળેલ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં વધુ ચાર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં વધુ ચાર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ. ~ #369News

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા..

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા.. ~ #369News

પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૬છેલ્લા ૧૮ વષૅથી પ્રોહીબિશનના રાધનપુર પોલીસ મથકમાં...

ભગવાન શ્રી જગન્નાથ જી ની 141 મી રથ યાત્રા ને લઈને દાન ભેટ અને ફાળો એક ત્રિત કરવાનો પ્રારંભ કરાયો..

ભગવાન શ્રી જગન્નાથ જી ની 141 મી રથ યાત્રા ને લઈને દાન ભેટ અને ફાળો એક ત્રિત કરવાનો પ્રારંભ કરાયો.. ~ #369News