google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા..

Date:

ઇજાગ્રસ્ત પિતા પુત્રીને 108 દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા.

પાટણ તા.18
રાધનપુર પાટણ હાઇવે માર્ગ પર રાપરિયા હનુમાન નજીક મંગળવારના રોજ કંકોત્રી આપીને બાઈક પર પરત ફરી રહેલા પિતા પુત્રી ને અકસ્માત નડતા પિતા પુત્રીને ઇજાઓ થતા સારવાર અર્થે 108માં રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના રામગઢ ગામના વતની મફાજી નથુ જી ઠાકોર અને પોતાની પુત્રી હેતલ મફાજી ઠાકોર બાઈક લઈને કંકોત્રી આપવા માટે રાધનપુર આવ્યા હતા અને કંકોત્રી આપીને પરત રામગઢ જવા માટે પરત ફરી રહ્યા હતા ત્યારે હનુમાન નજીક કોઈ કારણસર બાઈક માર્ગ પર સ્લીપ ખાઈ જતા બાઈક સવાર પિતા પુત્રીને ઇજાઓ થતા બંનેને 108 દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ અકસ્માત ના બનાવની જાણ પોલીસ દફતરે નોંધાઈ હોવાનું જાણી શકાયું ન હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે..

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે.. ~ #369News

પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10-12 સાયન્સ – કોમર્સનું 100% પરિણામ…

પાટણ તા. ૧૩પાટણ ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. માન્યતા પ્રાપ્ત ઓકસફર્ડ...