fbpx

પાટણ ભદ્ર વિસ્તારની જૂની સબજેલ કેમ્પસમાં અસ્થિર મગજના ભરવાડ ઈસમની મૃત હાલતમાં લાશ મળી..

Date:

પાટણ તા. 30
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી બંધ જૂની સબ જેલના કેમ્પસ માં શુક્રવારની સાંજે કોઈ અજાણ્યા ઈસમની મૃત હાલતમાં લાશ પડી હોવાની જાણ પાટણ એ ડિવિઝન પોલીસને થતા એ ડિવિઝન પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી

પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી લાશની ઓળખ વિધિ હાથ ધરતા લાશ અનાવાડા દરવાજા વિસ્તારમાં રહેતા ભગાભાઈ ભરવાડ નામના અસ્થિર મગજના વ્યક્તિની હોવાનું અને તે બે દિવસ થી ઘરે કોઈને કંઈ કહ્યા વગર નિકળી ગયેલ

હોવાની જાણ થતા પોલીસે તેઓના પરિવાર જનોને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી લાસની ઓળખ વિધી કરાવી લાશ નું પીએમ કરાવી તેના વાલી વારસોને સોંપી આગળનીતજવીજ એ ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભાની ચૂંટણી ના પ્રચાર પડઘમ શાંત પડતા આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ…

જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશ થી પાટણ નગરપાલિકા દ્વારા રાજકીય...

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...

પાટણનાં તિરૂપતિ માર્કેટ નજીક ગોળા-શરબતની લારી વાળાને પાણી મામલે અજાણ્યા શખ્સોએ માર માર્યો…

પાટણ એ-ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શખ્સોને...