fbpx

પાટણ પાલિકાએ બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન માર્ગ પર આડેધડ ઉભા રહેતાં લારીઓવાળાઓને નિયમોનું ભાનકરાવ્યું..

Date:

પાટણ તા. 3 પાટણ શહેરના મુખ્ય માગૅ પર ઝટીલ બનતી ટ્રાફિકની સમસ્યા ને નિવારવા પાલિકા તંત્ર દ્વારા ગુરૂવારના રોજ સવારે શહેરના બગવાડા દરવાજા થી રેલ્વે વોડૅ ઓફિસ સુધી તેમજ હેડ પોસ્ટ ઓફીસ વાળી લાઈન માં રોડ પર ઉભી રહેતી લારીઓ દુર કરાવી ફૂટપાથ ના ત્રીજા સ્ટેપ ઉપર ખસેડવામાં આવી હતી. અને દરેક લારીઓ વાળા ને આજુબાજુ મા સ્વચ્છતા રાખવા ફરજિયાતપણે ડસ્ટબીન રાખી કચરો ડસ્ટબીન માં નાખવાની કડક સુચના આપવામાં આવી હતી.

પાલિકાની ટીમ દ્વારા શહેરના બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન માર્ગ પર આડેધડ ઊભા રહેતા લારીઓ વાળાને નિયમનનું પાલન કરાવી માર્ગો ખુલ્લા કરતા શહેરીજનોએ પાલિકાની કામગીરીને સરાહનીય લેખાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ધારાસભ્યએ પોતા ના મત વિસ્તાર ના ચતુર્થ વિધ કાર્યક્રમ માં હાજરી આપી..

સાતુના નવીન માર્ગ નું લોકાર્પણ, ધારાસભ્ય ની તુલા વિધિ,...

પાટણના ચંદુમણા ગામેથી બાર વર્ષથી ગુમ થયેલ દેવીપુજક સમાજનો યુવાન મળી આવતા પરિવારમાં ખુશી છવાય..

#પાટણના #ચંદુમણા ગામેથી બાર વર્ષથી ગુમ થયેલ #દેવીપુજક સમાજનો યુવાન મળી આવતા પરિવારમાં ખુશી છવાય.. ~ #369News

પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર 2073 મતદાન મથકો ઉભા કરાશે..

સૌથી વધુ 325 મતદાન મથકો રાધનપુર વિધાનસભા બેઠક પર...