fbpx

રાહુલ ગાંધી ના સમથૅન મા સુપ્રિમકોર્ટે આપેલા ચુકાદાને ક્રોગ્રેસે વધાવી આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરી..

Date:

પાટણ તા. 4 કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી ને માનહાનિ કેસમાં શુક્રવારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ૨ વર્ષની સજા પર રોક લગાવવામાં આવી છે. ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્યણ ને સૌ કોંગ્રેસે આવકારી આ જીત કોંગ્રેસ પક્ષની નથી આ જીત ઇન્ડિયા ની અને દેશની જનતા ની છે તેવા ઉદગારો વ્યકત કર્યા હતા. રાહુલ ગાંધી ના તરફેણમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને લઈને શુક્રવારે કોગ્રેસ દ્રારા ખુશી વ્યક્ત કરી આતશબાજી કરી હતી.ત્યારે પાટણ શહેર ના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડી નામદાર સુપ્રીમ કોર્ટના નિર્યણ ને આવકાર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લા માં ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ની કોમી એખલાસ વચ્ચે ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. ૧૭પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારે મુસ્લિમ સમુદાય...

સિધ્ધપુર ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના રાહુલ બાબાને આડે હાથ લેતા ગૃહ મંત્રી અમિત શાહ…

ઉનાળામાં વિદેશ ગયેલા ક્રોગેસના રાહુલ બાબા ભારત દેશને બદનામ...

ભાજપ શાસિત હારીજ તાલુકા પંચાયત કોંગ્રેસે છીનવી..

ભાજપના બે સદસ્યોએ કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપતા હારીજ તાલુકા...