fbpx

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવી અપીલ સાથે જિલ્લા પોલીસ વડા ની આગેવાની હેઠળ ફલેગ માચૅ યોજાઈ.

Date:

પાટણ તા. 6
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવતી કાલે નીક્ળનારી ભગવાન ની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

શનિવારે પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી હતી .

પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં નીકળનારી રથયાત્રા નિમિતે મંદિર પરિસર ખાતે થી પોલિસ જવાનો સાથે વાહનો મારફતે સમગ્ર રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી જરૂરી સૂચનાઓ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા સૌને અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી પો.સ્ટે મા નોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી સરસ્વતી પોલીસ

ચોરીના મુદ્દા માલ સહિત બે આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની...

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26 જુલાઈ ના રોજ વિવિધ મામલતદાર કચેરી ખાતે યોજાશે..

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26જુલાઈના રોજ વિવિધમામલતદાર કચેરી ખાતે યોજાશે.. ~ #369News

ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી પર્વને અનુલક્ષીને વિષ્ણુ યજ્ઞ કરાયો..

જગદીશ મંદિર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્રહ્મ સમાજના...