fbpx

પાટણ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતો ને અટકાવવા હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનોને રિફ્લેકટર લગાવવામાં આવ્યા..

Date:

પાટણ તા. 18 પાટણ શહેરના હાઈવે માર્ગો પરથી રાત્રીના સમયે રિફ્લેકટર લગાવ્યા વગરના પસાર થતા વાહનો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે આવા અકસ્માતો ને અટકાવવા પાટણ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા પાટણ શહેરના અલગ અલગ હાઈવે માર્ગો પરથી પસાર થતા વાહનોને રિફ્લેકટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર રાત્રીના સુમારે રિફ્લેકર લગાવ્યા વગરના પસાર થતાં ડમ્પરો, ઊંટલારીઓ, ટ્રેકટરો જેવા 100 થી વધુ વાહનોને રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હોવાનું સીટી ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના હોમિયોપેથિક ડૉ.ગોવિંદ કે. ચૌધરી ને હોમિયો આઈકોન એવોર્ડ થી સન્માનિત કરાયા..

હોમિયોપેથીક દવાઓ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો ને ધ્યાનમાં રાખી એવોડૅ...

બીપરજોય વાવાઝોડાની અસરમાં મૃત પામેલ પાટણ તાલુકાના પાંચ પશુધન ની મૃત સહાય ચુકવવામાં આવી..

પાટણ તાલુકાના ભદ્રાડા, ડેર, નોરતાં વાટા, વડલી અને કમલીવાડામા...