google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

છેલ્લા ૨૫ વર્ષ થી પાટણ યુનિવર્સિટી ખાતે ચાલતા જ્યોતિષના નવા સત્રના વર્ગોનો પ્રારંભ કરાયો..The classes for the new session of Astrology, which has been going on for the last 25 years at Patan University, have started.

Date:

પાટણ તા. ૨
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં છેલ્લા ૨૫ વર્ષથી નિયમિત ચાલતા જ્યોતિષના વર્ગો નું નવાસત્ર નો પ્રારંભ ગતરોજ કરવામાં આવ્યો હતો. તો ગુજરાતમાં સારી નામના પ્રાપ્ત કરી રહેલા આ વર્ગોમાં સારી સંખ્યામાં સમાજનો પ્રબુદ્ધવર્ગ જોડાય છે.

જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના ડોક્ટરો, વકીલો, અને શિક્ષકો પણ જોડાઈ રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગતરોજ જયોતિષી વર્ગોના પ્રારંભ પ્રસંગે સંયોજક ડો.સંગીતાબેન શર્માએ દીપપ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્રનો પ્રારંભ કરાવ્યો. સહસંયોજક ડૉ. સર્વદમન જોષી એ જ્યોતિષનું મહત્વ સમજાવી તેનો જીવનમાં ઉપયોગ કરવા શીખ આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ઉડાન વિદ્યાલય દ્વારા કારગિલ વિજ્ય દિવસ ની અનોખી રીતે ઉજવણી કરાઈ…

શાળાના ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકોએ આર્મી જવાનોના...

હંસાબા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચારૂપ માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો…

પાટણ તા. ૧હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી...