fbpx

પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલના જન્મદિવસની ઘી બજાર એસો.વતી શુભેચ્છા પાઠવતા પાટણ ઘી બજાર એસોશિએશન પ્રમુખ શરદભાઈ ઘીવાળા.

Date:

પાટણ તા. 28 પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જુના સર્કિટ હાઉસ ખાતે કરાયેલા શુભેચ્છા કાર્યક્રમ પ્રસંગે પાટણ ઘી બજાર એસોસિયેશનના પ્રમુખ શરદભાઈ ઘી વાળા દ્વારા પાટણ ઘી બજાર એસોસિએશન વતી પાટણના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલને પુષ્પ માળા પહેરાવી મો મીઠુ કરાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ દ્વારા પોતાના જન્મદિન પ્રસંગે પાટણ ઘી બજાર એસોસિએશનના પ્રમુખ શરદભાઈ ઘીવાળા દ્વારા સમસ્ત ઘી બજાર એસોસિયેશન વતી કરાયેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માં ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ ચરણ પાદુકા દશૅન ભકતો ને થશે..

#પાટણ માં #ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ #ચરણ પાદુકા દશૅન #ભકતો ને થશે.. ~ #369News