fbpx

ગોપાલ ભુવન શાળાના બાળકો ને શ્રાવણ માસના બીજા સોમવારે દૂધપાક પુરી અને બટાકાની સુકી ભાજી નું ભોજન પિરસાયું

Date:

પાટણ તા. 29 પાટણ શહેર ના જૂનાગંજ નજીક આવેલ ગોપાલ ભુવન શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાઓ માટે અવાર નવાર શાળા પરિવાર અને મધ્યાન ભોજન યોજનાના સંચાલિકા સહિત ના સ્ટાફ દ્વારા તિથિ ભોજન નિમિત્તે મિષ્ટ ભોજન પીરસવા માં આવતું હોય છે. ગતરોજ શ્રાવણ માસના બીજા સોમવારે સ્કૂલના આચાર્ય સહિત શિક્ષકગણ અને મધ્યાન ભોજન યોજના ના સંચાલિકા સહિત ના સ્ટાફ દ્વારા સ્કૂલના તમામ બાળકોને તિથિ ભોજન નિમિત્તે દૂધપાક, પુરી તેમજ બટાકા ની સુકી ભાજી નું ભોજન પિરસવામાં આવ્યું હતું.

જે ભોજન ને બાળકોએ ખૂબ જ હોંશે હોશે આરોગી આનંદ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ભુવન શાળા ખાતે અવાર નવાર આયોજિત કરાતા તિથિ ભોજન ના આયોજન ની શાળામાં અભ્યાસ માટે આવતાં ભુલકાઓ ના વાલીઓ દ્રારા પણ સરાહના કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલના વિધાર્થીઓએ મૂકબધિર વિધાર્થીઓ સાથે સંગોષ્ઠિ યોજી..

પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલના વિધાર્થીઓએ મૂકબધિર વિધાર્થીઓ સાથે સંગોષ્ઠિ યોજી.. ~ #369News

સમી પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સમી પોલીસ…

પાટણ તા. ૧૯પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ...