google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગણેશ- શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 2 નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં યજુર્વેદ હાઉસના અને ઋગ્વેદ હાઉસના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રી ગણેશની સૌપ્રથમ પૂજા કરવામાં આવતી હોવાનું મહત્વ દર્શાવતું નાટક યજુર્વેદ હાઉસના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખૂબ જ વાજતે-ગાજતે ભગવાન શ્રી ગણેશ ની પધરામણી કરી ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની પધરામણી ઢોલ-નગારા સાથે ઋગ્વેદ હાઉસના વિદ્યાર્થીઓ કરી સુંદર  રાધા-શ્રીકૃષ્ણ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. ઋગ્વેદ હાઉસની વિદ્યાર્થીનીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024

સાંજે 5:00 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લા લોકસભા મતવિભાગ બેઠક...

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા..

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા.. ~ #369News