fbpx

પાટણ શહેરની નવનિર્મિત યશ હેરિટેજ વિભાગ-1ના રહીશો દ્વારા સૌ પ્રથમવાર ગણેશ ઉત્સવ ઉજવાયો.

Date:

પાંચ દિવસ વિઘ્નહર્તા દેવ ની પૂજા,અર્ચના અને આરાધના સાથે વિશ્વ કલ્યાણની રહિશો દ્રારા કામના વ્યક્ત કરાય…

પાટણ તા. 24 પાટણ શહેરમાં ગણેશ મહોત્સવ નો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ચાલુ સાલે પાટણ શહેરના છબીલા હનુમાન પાસે નવ નિર્મિત યશ હેરિટેજ ભાગ-1 ના રહીશો દ્વારા સૌપ્રથમ વાર યશ હેરિટેજ કા રાજા ગણેશ ઉત્સવનું ગણેશ ચતુર્થીના પાવન દિવસે વિઘ્નહર્તા દેવની સ્થાપના સાથે પાંચ દિવસ માટે કરવામાં આવ્યું હતું.

યશ હેરિટેજ વિભાગ-1ના રહીશો દ્વારા આયોજિત કરાયેલા આ ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિઘ્નહર્તા દેવની નિત્ય પૂજા,આરતી અને આરાધના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે યશ હેરિટેજ વિભાગ-1ના તમામ રહીશોએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે વિશ્વ કલ્યાણની કામના વચ્ચે શ્રી નું વિસર્જન કરી સર્વે એ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ત્રિમંદિર પરિવાર દર રવિવારે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બનશે..

શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતાં ભિક્ષુકોને ખમણ અને ઠંડી પાણીની બોટલ...

યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા ‘મતદાતા જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

પાટણ તા. ૨૭પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ...

પાટણ યુનિવર્સિટીની સ્થાપના બાદ સૌ પ્રથમવાર યુનિવર્સિટી ની કામગીરી ઓનલાઇન બનશે..

યુનિવર્સિટી દ્રારા કરાયેલા ઓનલાઇન ના નિણૅય ને શિક્ષણવિદો,સંલગ્ન કોલેજ...

મતદાન જાગૃતિ અંતર્ગત ‘રન ફોર વોટ : વિદ્યાર્થીઓએ અવશ્ય મત આપવાનો સંદેશો આપ્યો…

પાટણ તા. ૫પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન...