fbpx

જહુ માતાજીના સેવક અને તાલુકા ભાજપના સક્રિય સભ્ય મોહન ભાઈ રબારીએ કલેકટર નું સન્માન કર્યું..

Date:

પાટણ તા. 14
પાટણ જિલ્લા કલેકટર તરીકે નવ નિયુકત અરવિંદ વિજયને ની શહેરની વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા ઓ સહિત પાટણ ના પ્રબુધ્ધ નગરજનો દ્વારા શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે.ત્યારે પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ એવા ધાયણોજ ગામના શ્રી જહુ માતાજી ના સેવાભાવી સેવક અને ભારતીય જનતા પાર્ટી પાટણ તાલુકાના સક્રિય સભ્ય એવા રબારી મોહનભાઈ મગનભાઈ એ ગતરોજ જિલ્લા કલેકટર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ શાલ અને બુકે સાથે જિલ્લા કલેકટર નું અભિવાદન કરી આવકાયૉ હતાં. મોહન ભાઈ રબારી ના સ્વાગત સન્માન ને જિલ્લા કલેકટરે સહષૅ સ્વિકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા સંકલન વ ફરિયાદ સમિતિની અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી…

અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ...