google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પારવીયાવીર દાદાના મહામેળા ને લઇ તંત્ર દ્વારા માગૅ પરના ઝાડી ઝાંખરા અને બાવળો દુર કરવાની કામગીરી કરાઈ..

Date:

પાટણ તા. 28 આગામી આસો સુદ પાંચમ ના પવિત્ર દિવસે પાટણ સમીપ આવેલ શ્રી પારેવીયાવીર દાદાના સ્થાનકે ભરાતાં ભાતીગળ ભવ્ય મેળા ને ધ્યાનમાં રાખીને ગજા ગામથી પારેવીયાવીર દાદા મંદિર થી ગદોસણ રોડની મરામત તેમજ રોડની બંન્ને સાઈડ મા ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા અને બાવળો નું કટીંગ કરી માગૅ ને ચોખ્ખો કરવા માટે

પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમાર દ્રારા તંત્ર ને કરાયેલી લેખિત રજૂઆત ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઉપરોક્ત માગૅ પર જેસીબી મશીન ની મદદથી ઝાડી ઝાંખરા અને બાવળો નું કટીંગ કરવાની કામગીરી શરૂ કરી માગૅ ને સ્વચ્છ બનાવવામાં આવ્યો હોવાનું સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જનરલ હોસ્પિટલ સહિત શહેરની અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અવરનેશ કાર્યક્રમ યોજાયો..

જનરલ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાયૅરત...