google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ – ચાણસ્મા હાઈવે પર સુદામા ચોકડી નજીક જાહેર માં બે આખલાઓ સિગડે ભરાતા ભય નો માહોલ છવાયો..

Date:

પાટણ તા. 4 પાટણ શહેર મા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા દ્વારા શરૂ કરાઈ હોવા છતાં રખડતા ઢોરોની સમસ્યા જૈસે થૈ ની હાલતમાં જોવા મળી રહી છે ત્યારે બુધવારની સાંજે પાટણ ચાણસ્મા હાઇવે પર સુદામા ચોકડી પાસે જાહેર માં બે આખલાઓ સીંગડે ભરાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો. તો લાંબા સમય સુધી આખલાઓ ના સિગડા યુદ્ધને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટયા હતાં.

હાઈવે ઉપર બે આખલાઓનાં સિગડા યુદ્ધ ને શાત કરવા વિસ્તારના લોકો ની ભારે મહેનત બાદ બન્ને આખલાઓને ભગાડવામાં સફળતા મળતાં લોકો એ હાસકાર અનુભવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર મા પોતાની પત્ની ના મૃત્યુ બાદ જીવતા સમાધિ લેવા નો નિધૉર વ્યકત કરતાં સનસનાટી મચી..

રાધનપુર મા પોતાની પત્ની ના મૃત્યુ બાદ જીવતા સમાધિ લેવા નો નિધૉર વ્યકત કરતાં સનસનાટી મચી.. ~ #369News

સિધ્ધપુર ના ખોલવાડા ગામના તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી..

યુવાનની હત્યા કે આત્મ હત્યા ની અટકળો વચ્ચે પોલીસે...