google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વાગડોદ ગ્રામ પંચાયતઅનુસુચિત જાતિ વિસ્તારમાં વરસાદ ના પાણી નિકાલ માટે ગટર લાઈનનું ખાત મૂહુર્ત કરાયું.

Date:

પાટણ તા.5 વાગડોદ ગ્રામ પંચાયત માં આવતા અનુસૂચિત જાતિ વિસ્તાર એવા કમ્બોયાં પુરા વિસ્તારની ગટર લાઈન તથા વરસાદી પાણીના નિકાલ માટેનું વર્ષો જૂનું કામ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના સહકારથી મંજૂર કરવામાં આવ્યું હતું.

ત્યારે સરકારના વિકાસ પંથને આગળ ધપાવવા જીલ્લા પંચાયત ના નવ નિયુકત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારીની આગેવાની હેઠળ આ કામનું ખાત મૂહુર્ત ગુરૂવાર ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, શિક્ષણ સમિતિના ચેરમેન રાજપૂત મહિપતસિંહ મફાજી, સરસ્વતી તાલુકા પ્રમુખ બળદેવભાઈ સરતનભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દાનાભાઈ દેસાઈ, ન્યાય સમિતિના ચેરમેન શોભનાબેન અમરતભાઈ પરમાર, નરેશભાઈ મંગળભાઈ પરમાર સહિત વહીવટદાર તલાટી કમ મંત્રી તથા વાગડોદ ગ્રામ પંચાયત ના સદસ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 4 હજાર થી વધુ પરિવાર મેળવી રહ્યા છે સોલાર રૂફટોપ યોજનાનો લાભ..

પાટણ તા. 2 વિશ્વમાં વધતો જતો વાહનોનો ઉપયોગ, પેટ્રોલ,...

પાટણના નવા બસસ્ટેન્ડ વિસ્તાર માથી પાલિકાએ 5 ટ્રેક્ટર જેટલો કચરો ઉલેચી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો..

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરીજનોને શહેરને સ્વચ્છ રાખવા...

હર ધર તિરંગા નહી પરંતુ પાટણ ના મહિલા એડવોકેટે તો પોતાના ઘર ને જ ત્રિરંગો બનાવ્યો..

પાટણ તા. 13 આજે ઐતિહાસિક નગરી પાટણના પ્રતિષ્ઠિત મહારાષ્ટ્રીયન...

પાટણ જિલ્લાનાં 40 આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આયોજન ઘડાયું..

વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરના ડૉ. એસ.કે.મકવાણા એ તાલુકાના સેન્ટરોની મુલાકાત...