fbpx

પાટણ-ચાણસ્મા હાઈવે માગૅ પર હિટ એન્ડ રનની ધટનામાં આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું…

Date:

ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા પોલીસે હાઈવે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી..

પાટણ તા.11
પાટણ ચાણસ્મા હાઇવે પર થી પુર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા અજાણ્યા વાહન ચાલકે માગૅ ક્રોસ કરી રહેલા રાહદારીને હડફેટમાં લઈ ધટના સ્થળે મોત નિપજાવી પોતાનું વાહન લઈ ફરાર થયો હોવાની ઘટના પ્રકાશ મા આવવા પામી છે. તો બનાવ ના પગલે ચાણસ્મા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી લાશને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા પોલીસ દ્વારા હાઈવે વિસ્તારના સી.સી.ટીવી કેમેરા ના કુટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ચાણસ્મા હાઈવે પર સજૉયેલ હીટ એન્ડ રનની ધટનામાં અરવિંદ શ્રીમાળી નામના ઈસમ નું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે બનાવ મામલે ચાણસ્મા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ડાયેટ ખાતે આઠમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો..

પાટણ તા.૪ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત...

પાટણ તાલુકાના આંબલીયાસણ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…

પાટણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો એ બાળકોને...

વારાહી પ્રોહીબીશન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.ટીમે દબોચ્યો…

પાટણ તા. ૨૯પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન...