fbpx

ચ્છતા હી સેવા મિશન 2023 અંતગૅત સિદ્ધપુર તાલુકાની પ્રાચીન સરસ્વતી નદીનાં કાંઠાની સાફ સફાઇ કરાઈ…

Date:

પાટણ તા. 18
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” થીમ અંતર્ગત સફાઈ અભિયાન વ્યાપક બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુરૂવારે સિદ્ધપુર તાલુકાની પ્રાચીન સરસ્વતી નદીનાં કાંઠાની સાફ સફાઇ કરવામાં આવી હતી.

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ સરસ્વતી નદીના કાંઠાની સફાઇ કરવામાં આવી હતી. તેમજ આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.

સમગ્ર કાંઠાને સ્વચ્છ બનાવવા માટે સિદ્ધપુર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવા માં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગાંધીનગર ના બલવા થી પાટણ આવી પહોચેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું..

ગાંધીનગર ના બલવા થી પાટણ આવી પહોચેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.. ~ #369News

ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસરની સારવાર અપાવી પીડા મુક્ત બનાવતાં જીવદયા પ્રેમીઓ..

ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસરની સારવાર અપાવી પીડા મુક્ત બનાવતાં જીવદયા પ્રેમીઓ.. ~ #369News

પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૬છેલ્લા ૧૮ વષૅથી પ્રોહીબિશનના રાધનપુર પોલીસ મથકમાં...