fbpx

પાટણ તળ દરજી સમાજ દ્વારા કાપડિયા વીર દાદા નો યજ્ઞ અને શોભાયાત્રા યોજાઈ..

Date:

પાટણ તા. 3 પાટણ તળ દરજી સમાજ ની પરંપરા અનુસાર રવિવારે શહેરના પ્રગતિ મેદાન પાસેના શ્રીકાપડિયા વીરદાદાના મંદિરે હવન યજ્ઞ સહિત ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.

શ્રી કાપડિયા વીરદાદા ની શોભાયાત્રા છબીના યજમાન પદે યજ્ઞેશભાઇ કાંતિલાલ દરજી અને હવનના યજમાન દિગેશ ભાઈ રમણલાલ દરજી પરિવારે લાભ લીધો હતો. પાટણ તળ દરજી સમાજ દ્વારા છેલ્લા 125 વર્ષથી ઉજવાતા આ ધામિૅક પ્રસંગે સમાજના ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન- પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા.. ~ #369News

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...

અઘાર ગામ ના અકસ્માત માં ઇજા પામેલા દર્દી ની નજી વાદરે સારવાર કરી માન વતા મહેકાવતા ઓર્થો પેડિક ડો. વિશાલ મોદી..

અઘાર ગામ ના અકસ્માત માં ઇજા પામેલા દર્દી ની નજી વાદરે સારવાર કરી માન વતા મહેકાવતા ઓર્થો પેડિક ડો. વિશાલ મોદી.. ~ #369News