google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ સ્થિત પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 15
ડૉ.બાબાસાહેબ આંબેડ કર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણના સંયોજક ડૉ કિંજલબેન પટેલ અને એસોસિએટ પ્રોફેસર ડૉ.લીલા બેન સ્વામી ની અધ્યક્ષતા 78 મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવીહતી. આ પ્રસંગે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપનયુનિવર્સિટીમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, પ્રાદેશીક કેન્દ્રના સ્ટાફ સભ્યો એ ઉપસ્થિત રહી દેશ દુલારા તિરંગા ને સલામી આપી 78 મા ભારતીય સ્વતંત્રતા દિવસ ની રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરી હતી.

એસોસિએટ પ્રોફેસર ડૉ. લીલાબેન સ્વામી દ્વારા રાષ્ટ્રદવજનું મહત્વ અને રાષ્ટ્રની વાસ્તવિક પરિસ્થિતી નો ચિતાર આપી યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગ્રત થાય અને તિરંગા ની આન, બાન અને શાન નું ગૌરવ જાળવવા વિષે વિસ્તૃત માહિતી આપી તિરંગા ના માન અને મર્યાદા સાચવવાના શપથ લેવડાવ્યા હતાં. ડૉ કિંજલબેન પટેલ દ્વારા યુવાનો રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈને રાષ્ટ્રીય એકતાને જાળવવા આહવાન કરી પોતાની કાર્યશક્તિ અને કાર્યવૃતિ વધારવા માટે સમજણ આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો..

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો.. ~ #369News

બકરી ઈદનાં દિવસે 72 અબોલ જીવોને નવજીવન બક્ષતુ રાધનપુર નું પાંજરા પોળ…

પાટણ તા. ૧૭પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકરી ઈદનાં તહેવારને...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારીએ બેઠક લીધી..

પાટણ તા. 24 પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે...

વલ્લભદ્વાર ગૌશાળા, સિંહસ્થાપનાં ઉદઘાટન

પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમો નો પ્રારંભ કરાયો..વલ્લભ...