fbpx

પાટણની બી ડી એસ વિધાલય માં મહિલા ચિત્રકાર દ્રારા ઉત્તમ ચિત્રો અર્પણ કરવામાં આવ્યા..

Date:

પાટણ તા. 31
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ નુ નામ સાંભળીને અંજાર શહેર ના શ્રેષ્ઠ મહિલા ચિત્રકાર ધર્માબેન ધનજીભાઈ વાઘમશી દ્રારા તૈયાર કરવામાં આવેલ ઉત્તમ કલાકૃતિનુ સર્જન સમા પાત્રો કચ્છ ની ભાતીગત પ્રત્યક્ષ પોતાની કલાને વિધાર્થીઓ સુધી પહોંચાડી શકાય તેવાં ઉમદા ઉદેશ સાથે અપૅણ કરવામાં આવ્યાં હતા.

ચિત્રકાર શ્રીમતિ ધર્માબેન ધનજીભાઈ વાધમશી ની કલાકૃતિ શાળાને અર્પણ કરવા બદલ બી.ડી.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ બી.આર.દેસાઈ એ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત પાટણનાં આનંદ સરોવર કેનાલ થી ટેલિફોન એક્સ્ચેન્જ સુધીની કેનાલની સફાઈ હાથ ધરાઈ..

જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયુ… પાટણ...