fbpx

આખરે પાલિકા દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા પાસે ની સીડી ને યોગ્ય કરવાની કામગીરી શરૂ કરાઈ..

Date:

પાટણ તા. ૯
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ સરદાર વલ્લભભાઈની પટેલની પ્રતિમા પાસે ની જે તે સમયે લોખંડની બનાવેલી સીડી એકદમ સીધી બની હોવાના કારણે પ્રતિમાને માલ્યાપણૅ માટે સીડી ઉપર ચડતાં લોકો ને મુશ્કેલી અનુભવાતી હોઈ જે બાબતે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા પાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં

આ સીડી નું સમારકામ હાથ નહીં ધરાતા આખરે તેઓએ પાટણ નગરપાલિકાના નવ નિયુક્ત કારોબારી ચેરમેન ના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં આ મામલે રજૂઆત કરતા કારોબારી ચેરમેન દ્વારા આ મામલે ત્વરિત નિર્ણય કરી સરદાર ની પ્રતિમા પાસેની સીડી ને સુધારો કરવાની મંજૂરી આપી સીડી ને સુધારવાની કામગીરી હાથ ધરાતા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત કારોબારી કમિટી સાથે નવી બોડીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી રેવડીયા મેળા ની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ..

પાટણ તા. ૨૧પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના...

બીપોરજોય વાવાઝોડાના પગલે પાટણ મા ગરીબમુસ્લિમ પરિવારના ઘરના પતરા ઉડયા..

તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી ગરીબ મુસ્લિમ પરિવારને...