fbpx

બિહાર મુખ્યમંત્રી ના મહિલાઓ વિરુદ્ધ કરાયેલ વાણી વિલાસ નો પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા એ વિરોધ પ્રદશિર્ત કર્યો…

Date:

પાટણ તા. ૯
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં મહિલાઓ વિશે નિમ્ન કક્ષાની વાત કરતા મહિલાઓ મા રોષ ની લાગણી ઉદભવવા પામી છે ત્યારે નીતિશકુમાર ના વાણી વિલાસ ના વિરોધમાં ગુરૂવારે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બિહાર ના મુખ્યમંત્રી નીતિશકુમારનો પ્લેકાર્ડ સાથે વિરોધ કરવાનો કાર્યક્રમ બગવાડા દરવાજા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ વિરોધ કાર્યક્રમ મા જિલ્લા ના અધ્યક્ષ ર્ડો. દશરથજી ઠાકોર,જિલ્લા પંચાયત ના પ્રમુખ હેતલ બેન ઠાકોર તેમજ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંધવ સહિત મહિલા મોરચા ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

મકરસંક્રાંતિ ના પવૅ નિમિત્તે ચાલુ સાલે પણ પાટણ વાસીઓ ફાફડા જલેબી અને ઉધીયાની મનભરીને મોજ માણસે…

વેપારીઓએ ફાફડા જલેબી અને ઉધીયુ બનાવવાની કામગીરી શરૂ કરી.. પાટણ...

ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..

જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ...

શેઠ એમ.એન.હાઈસ્કૂલમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ યોજાઈ..

પાટણ તા. 1 વિદ્યાર્થીઓ માં બૌધિક વિકાસ અને સામાન્ય...