fbpx

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી અને યમુનાવાડી ટ્રસ્ટ દ્વારા મહિલાઓને શિયાળાનાં વસાણા શીખવવામાં આવ્યા….

Date:

પાટણ તા. ૧૧
પાટણની ઐતિહાસિહ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી અને યમુનાવાડીનાં ઉપક્રમે મહિલાઓને શિયાળામાં ઉપયોગી વિવિધ પ્રકારના વાસણા બનાવવાની રીત નિષ્ણાંત ટ્રેઈનર શ્રીમતી જયોતિકા
બેન જોષી દ્વારા શિખવાડવામાં આવી હતી.

જેમાં શિયાળાનાં વસાણા જેવા કે અડદીયાપાક, ગુંદરપાક,મેથીપાક, આદુપાક, સાલમપાક, વિવિધ જાતનાં સૂપ વગેરે પધ્ધતિસર શીખવાડવામાં આવ્યા હતા.

પાટણની બહેનો પોતાના ઘરે શુધ્ધ, પૌષ્ટિક, આરોગ્યપ્રદ વસાણા બનાવી કુટુંબનું આરોગ્ય જાળવે તથા આત્મનિર્ભર બને તે હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

છાપીમાં બનેલ ઘરફોડ ચોરીના બનાવવાનો ભેદ ઉકેલતી પાટણ એલસીબી ટીમ…

ઘરફોડ ચોરીમાં સંકળાયેલા ત્રણ આરોપીઓને રંગે હાથ ઝડપી કાયદેસરની...

પાટણ સ્થિત શ્રી લિંબચ માતાજીના પ્રાગટય દિવસની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ..

માતાજીની પાલખી સાથે નિકળેલ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ભકતો...