fbpx

પાટણ પ્રજાપતિ સમાજ ના શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા શિયાળામાં અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરવામાં આવી..

Date:

પાટણ તા. ૩૧
પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા સેવક મંડળ ના સેવાભાવી યુવાનો દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દર શિયાળામાં અબોલ જીવો ની નિસ્વાર્થ સેવા કરવામાં આવતી હોય છે.

ત્યારે ચાલુ વર્ષે પણ શ્રી ચામુંડા સેવક મંડળના યુવાનો દ્વારા ગાય, કૂતરાઓ જેવા અબોલ જીવો માટે સીરો, લાડુ, ખીચડી નું ભોજન તૈયાર કરી વાહન મારફતે શહેરના જુદાં જુદાં વિસ્તારમાં તેમજ સીમ વિસ્તારોમાં જઈ પીરસવામાં આવ્યું હતું.

પાટણ પ્રજાપતિ સમાજ ના શ્રી ચામુંડા સેવક મંડળના સેવાભાવી યુવાનો ની અબોલ જીવ માટે ની આ સેવા પ્રવૃત્તિ ને પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજ ના લોકોએ પણ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણના મોટા નાયતાના ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા માસુમે છ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો..

પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ થી પ્રથમ મોત નોંધાતા આરોગ્યતંત્ર...

પાટણ જિલ્લા પંચાયત દ્વારા પાલિકામાં સામેલ ત્રણ ગામોમાં ઘનકચરાની કામગીરીનો રિપોર્ટ માગ્યો.

પાટણ તા. 2પાટણ જિલ્લા પંચાયત પાસે ગાંધીનગર વિકાસ કમિશ્નરે...