google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં મકરસંક્રાંતિ એ જીવદયાની ભાવના સાથે લાયન્સ અને લીઓ કલબ સહિત જીવદયા પ્રેમીઓએ ગાયો માટે દાન એકત્ર કયુઁ…

Date:

પાટણ તા. ૧૬
ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે જીવદયાની ભાવના સાથે શહેરના બગવાડા દરવાજા નજીક પાટણ લાયન્સ અને લીઓ કલબ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌમાતા માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું.જે એકત્ર કરાયેલ દાન પાટણ સમિપ આવેલ હરિઓમ ગૌશાળામાં અપૅણ કરવામાં આવ્યું હતું.

પાટણ લાયન્સ અને લીઓ કલબ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌમાતા માટે દાન એકત્ર કરવાના આ શુભ કાયૅમાં બન્ને કલબો ના સભ્યો સહિત શૈલેશ પટેલ, મહેન્દ્ર પટેલ,એમ.જે. પટેલ,મનોજ પટેલ, પિયુષ આચાર્ય સહિત પાટણ ના જીવદયા પ્રેમીઓ સાથે પાટણના પત્રકારો પણ જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઈતિહાસ કાર પ્રો.મુકુંદભાઈ પી.બ્રહમક્ષત્રિય ના પરિવાર ધ્વારા સિદ્ધપુર સ્થિત રામજી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો…

પાટણ ના ઈતિહાસ કાર પ્રો.મુકુંદભાઈ પી.બ્રહમક્ષત્રિય ના પરિવાર ધ્વારા સિદ્ધપુર સ્થિત રામજી મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો… ~ #369News

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા..

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા.. ~ #369News

લાયન્સ – લીઓ ક્લબ ઓફ પાટણના સેવા કેમ્પનો 20 હજાર થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો..

ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિતના મહાનુભાવો એ સેવા કેમ્પની સેવાઓને બિરદાવી..પાટણ...