fbpx

પાટણ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્રારા રામલલ્લા ના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સેવા વસ્તીમાં પ્રસાદ વિતરણ કરાયો..

Date:

પાટણ તા. ૨૫
અયોધ્યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાની ટીમ દ્વારા સેવા વસ્તી હાઉસિંગ બોર્ડ, સંખારી રોડ, પાટણ ખાતે 400 જેટલા પરિવારોમાં ઘરે ઘરે સેવ અને બૂંદી નો પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી રામલલ્લા ના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને આયોજિત કરવામાં આવેલ આ પ્રસાદ વિતરણ ના સેવાકીય ઉત્સવ માં પાટણ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંધ ના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પ્રાંત મહિલા મંત્રી ડો.હેમાંગી બેન પટેલ,શંકરભાઈ ચૌધરી,ઉમેદભાઈ પ્રજાપતિ,અલ્પેશભાઈ ચૌધરી, આરએસએસ ના વિજયભાઈ યોગી સહિત સમર્પિત કાર્યકર અને અન્ય કાર્યકરો જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ-રાધનપુર હાઇવે માર્ગ પર બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા..

માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગોની સાથે હાઇવે વિસ્તારના વેપારીઓ...

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ મયંકભાઇ નાયક ને ગાંધીનગર લોકસભાના પ્રભારી બનાવાયા.

પાટણ તા. ૨૩ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના...