google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ આવકવેરા કચેરી દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…

Date:

પાટણ તા. ૩૦
ભારત સરકાર ના સ્વચ્છતા મિશન અતગૅત આવકવેરા કચેરી પાટણ દ્વારા સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો .આ સ્વચ્છતા અભિયાન રીટા ડોકાનિયા (I.R.S.),પ્રધાન આવકવેરા કમિશનર-3, અમદાવાદ અને ચેતરામ મીના (I.R.S.)અપર કમિશનર, ગાંધીનગર રેન્જ, ગાંધી નગર ના માર્ગદર્શન મા આવકવેરા અધિકારી વિષ્ણુ જે.મંગનાની,સુબોધ ચૌહાણ, ઇન્સ્પેક્ટર નરેશ શર્મા, મોહિત ઉજ્જવનીયા,અમરનાથ સિંહ,વિક્રમ ચૌહાણ, નેમારામ, મુકેશ પટેલ (ઓ.એસ.), મહેશ મીના (ઓ.એસ.), જી એસ ઘોસ(ઓ.એસ.) અને સમસ્ત કર્મચારીઓએ પાટણ ના શ્રી સિધવાઈ માતાજી મંદિર પરિસર ને સ્વચ્છ બનાવ્યું હતું.

મહેસૂલ વિભાગે 16-01-2024 થી 31-03-2024 સુધી સ્વચ્છતા પખવાડિયા નું આયોજન કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ ૫૦૦૦ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસો ના મકાન સુપ્રત કરાશે..

રાજયકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને...

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ નો વાર્ષિકોત્સવ-૨૦૨૪ યોજાયો..

વષૅ-૨૦૨૪ ના પ્રમુખ પદે ભાગૅવભાઈ ચોકસી, ખજાનચી પદે ધનશ્યામભાઈ...

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન...