fbpx

પાટણ જિલ્લા અ.જા.મો ના પ્રમુખ વશરામભાઇ સોલંકી ને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય સંસ્કૃતિ એવોડૅ સમિતિનુ સભ્ય પદ પ્રાપ્ત થયું…

Date:

પાટણ તા. ૨
પાટણ જીલ્લાના સમી તાલુકાના વઢીયાર પરગણામાં આવેલ વરાણા ગામના વતની અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા પાટણ જીલ્લાના પ્રમુખની સાથે સમાજ અગ્રણી વશરામભાઈ આર.સોલંકી ની ગુજરાત સરકાર ની મહત્વની સમિતિ દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ પસંદગી સમિતિ માં સભ્યપદે નિયુક્તી કરવામાં આવી છે.વશરામભાઇ સોલંકી ની વરણી બદલ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સહિત પાટણ જિલ્લા અનુસુચિત જાતિ મોરચો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાયૅકરોએ ગૌરવ ની લાગણી અનુભવી શુભેચ્છાઓ પાઠવી તેમની વરણી બદલ અભિનંદનની વર્ષા વહાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી એપીએમસીના નવનિયુકત ચેરમેન સહિત ડિરેક્ટરોએ પૂર્વ પંચાયત મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ તા.૭સરસ્વતી એપીએમસી નાં નવનિયુક્ત ચેરમેન સોવનજી ઠાકોર તથા...

પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણસર ગાડી પલટી ખાઈ જતા પાટણના એન્જિનિયરનું મોત..

પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણસર ગાડી પલટી ખાઈ જતા પાટણના એન્જિનિયરનું મોત.. ~ #369News