google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના પદ્મનાભ ચાર રસ્તા પરથી દુર કરાયેલા બંમ્પ ના કારણે અકસ્માત સજૉઈ તે પૂર્વે પુનઃ બંમ્પ બનાવવાની માગ ઉઠી..

Date:

પાટણ તા. ૨
પાટણ ના પદ્મનાભ ચાર રસ્તા પર દિવસ દરમ્યાન હજારો નાના મોટા વાહનોની અવર જવર ના કારણે અકસ્માત ની સંભાવનાને લઈ અગાઉ બનાવવામાં આવેલ બંમ્પ તંત્ર દ્વારા તાજેતરમાં રાતોરાત તોડી પાડવામાં આવતાં પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓ સહિત આ વિસ્તારમાં આવેલી સ્કૂલો ના વિધાર્થીઓ તેમજ રહીશોને માગૅ પરથી જવા આવવા માટે ખુબ મુશ્કેલીઓ સાથે અકસ્માત નો ડર રહેતો હોય ત્યારે પદ્મનાભ ચાર રસ્તા પરના તંત્ર દ્વારા દુર કરવામાં આવેલા બમ્પોને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી લોક માગ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ના મહેમદાવાદના યુવાને ૧ વર્ષીય માસુમ ને રક્તદાન કરી નવજીવન બક્ષ્યું…

રાધનપુર ના મહેમદાવાદના યુવાને ૧ વર્ષીય માસુમ ને રક્તદાન કરી નવજીવન બક્ષ્યું… ~ #369News

પાટણ જિલ્લા પંચાયત આઇસીડીએસની યોજનાઓ અંગે ડીડીઓ ના અધ્યક્ષ પદે સંવાદ બેઠક યોજાઈ..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ અંતર્ગત મહિલા...

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી દશા અવતારની પ્રતિમાઓ સ્થાપન કરવા ખાતમુહૂર્ત વિધિ કરાઈ..

દશા અવતારના દાતા પરિવારો સહિત ટ્રસ્ટીગણ, સમિતિ સભ્યો અને...