fbpx

સરસ્વતી એપીએમસીના નવનિયુકત ચેરમેન સહિત ડિરેક્ટરોએ પૂર્વ પંચાયત મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી..

Date:

પાટણ તા.૭
સરસ્વતી એપીએમસી નાં નવનિયુક્ત ચેરમેન સોવનજી ઠાકોર તથા ડિરેક્ટરોઓ એ મંગળવારે ગાંધીનગર ખાતે પાટણ ના પૂવૅ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન પૂવૅ પંચાયત મંત્રી નું સરસ્વતી એપીએમસી ના ચેરમેન સોવનજી ઠાકોર સહિતના સભ્યોએ સાલ થી સન્માનિત કરી અભિવાદિત કયૉ હતા.તો પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ એ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવી ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ના 44 માં વર્ષની પાટણ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ..

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ના 44 માં વર્ષની પાટણ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ.. ~ #369News

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ..

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ.. ~ #369News

પાટણ યુનિવર્સિટી ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વનીકુલપતિ ના અધ્યક્ષ પદે ઉજવણી કરાઈ…

આજે ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતને ગૌરવ પ્રદાન કર્યુ છે...